કડી ના થોળ રોડ પર આવેલ સીટી પાર્ક સોસાયટીમાં રહેતા વિજય ઉર્ફે મુખી દ્વારકાદાસ પટેલ અને તેમની પત્ની રેખાબેન તિવારી વિરુદ્ધ વડોદરા ના તરસાલીના મૂળ નિવાસી હાલ યુ.કે સ્થિત રાજકુમાર સોનીને 2020 માં વિદેશ જવાનું હોવાથી તેમણે સંપર્ક કડી નાં વિજય ઉર્ફે મુખી દ્વારકાદાસ પટેલ અને તેમની પત્ની રેખાબેન તિવારી સાથે થયો હતો.પ્રોફાઈલ આર્થિક રીતે મજબૂત ન હોવાથી વિદેશ જવા માટે બેંકમાં ખાતા ખોલાવવા પડશે કહી ખાતામાં16 કરોડ ની લેવડ દેવળ કરી છેતરપિંડી આચરી હતી.