વઢવાણ: હવામહેલ ખાતે ત્રિદિવસીય ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરાયું નાયબ કમિશનરે વધુ વિગતો આપી
સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા વઢવાણ હવા મહેલ ખાતે ત્રિદિવસીય ફૂડ આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ પ્રકારના ફૂડ સ્ટોલ સાથે દરરોજ રાત્રિના અલગ અલગ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે અંગે ડેપ્યુટી કમિશ્નર એ વધુ વિગતો આપી હતી.