મોરબી: મોરબીમાં નવા વર્ષના પ્રથમ દિવસે સતત ધમધમથી બજારો માનવ ચહેલપહેલના અભાવે થંભી ગઇ...
Morvi, Morbi | Oct 22, 2025 મોરબીમાં દિવાળીની ચિકાર ખરીદી બાદ આજરોજ નવા વર્ષના પ્રથમ દિવસે સતત ધમધમતી શહેરની મુખ્ય બજારો સુમસામ બની છે અને વેપારીઓ ધંધા રોજગાર બંધ કરી દેવાળીની રજાઓ માણવા માટે બહાર નીકળી ગયા હોય, તેના કારણે સતત ધમધમતી બજારો થંભી ગય હો, તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે....