રૂપપુરા ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ગ્રામ વિકાસ મંત્રીએ શ્રમદાન કર્યું
Palanpur City, Banas Kantha | Sep 25, 2025
પાલનપુર તાલુકાના રૂપપુરા ખાતે પંડિત દિન દયાલ ઉપાધ્યાય ની જન્મ જયંતી નિમિત્તે રાજ્યના ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે શ્રમદાન કર્યું હતું અને ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો આજે ગુરુવારે 10:00 કલાકે મંત્રી રૂપપુરા ખાતે રમદાન કરી અને નાગરિકોને પણ શ્રમદાન કરવા માટેનો આહવાન કર્યું હતું.