ગોધરા: એસટી ડેપો ખાતે થી સ્વચ્છતા રેલી અને સફાઈ કાર્યક્રમ યોજાયો.
ગોધરા એસટી વિભાગ દ્વારા તારીખ 17/0 9 /2025 થી તારીખ 02 /10/ 2025 સુધી "સ્વચ્છતા હી સેવા" અંતર્ગત સ્વચ્છતા પખવાડિયાની શાનદાર ઉજવણી નિગમ દ્વારા ચાલી રહી છે અને વિવિધ સંસ્થાઓ સાથે સ્વચ્છતાના ઠેર ઠેર કાર્યક્રમો યોજાઇ રહ્યા છે જે અંતર્ગત સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના એનએસએસ એકમ દ્વારા ગોધરા એસટી ડેપો ખાતેથી સ્વચ્છતાના બેનરો અને સ્વચ્છતાના સૂત્રોચ્ચાર સાથે રેલી યોજાઇ હતી જે સમગ્ર એસટી ડેપોમાં અને પેસેન્જર જ્યાં હતા ત્યાં સ્વચ્છતાના સંદેશા અને સૂત્રોચ