ગોધરા: એબીવીપી દ્વારા આયોજિત ભગવાન બિરસા મુંડા કળશ યાત્રાનું કોમર્સ કોલેજ દ્વારા શ્રદ્ધાપૂર્વક સ્વાગત કરવામ આવ્યું
ભગવાન બિરસા મુંડાની 150 મી જયંતી નિમિત્તે સમગ્ર ભારતમાં એબીવીપી એટલે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આયોજિત જનજાતિ ગૌરવ કળશ યાત્રા ગોધરા ખાતે આવી પહોંચી હતી જ્યાં સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના એનએસએસ દ્વારા યાત્રાનું શ્રદ્ધાપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. ભગવાન બિરસા મુંડાનો અંગ્રેજોએ ખૂબ વિરોધ કર્યો હતો ત્યારે તેમનો હિંમતપૂર્વક સામનો કરનાર ક્રાંતિકારી વીર ભગવાન બિરસા મુંડાને છેવટે અંગ્રેજોએ અન્યાયી રીતે શહીદ કર્યા હતા. માતૃભૂમિ માટે શ