રાપર: રાપર તાલુકામા પડેલા ભારે વરસાદ બાદ ક્લેકટરશ્રી આનંદ પટેલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇને કામગીરીની સમીક્ષા કરી
Rapar, Kutch | Sep 10, 2025
તાજેતરમાં રાપર તાલુકામાં ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત વિસ્તારની ક્લેકટરશ્રી આનંદ પટેલે આજરોજ મુલાકાત લઇને વરસાદને પગલે...