મહુવા: કોંજળી ગામે વૃદ્ધ તણાયા ફાયર વિભાગની ભારત જહેમતદ બાદ તેમનું મૃતદેહ મળી આવ્યો
મહુવા બ્રેકિંગ... મહુવા તાલુકાના કોંજળી ગામની રૂપાવો નદીમાં એક ખેડૂત તણાયા છે ભીખાભાઈ બાવલીયા ઉંમર વર્ષ 75 નામના વૃદ્ધ વાડીએ થી પોતાના ઘરે જઈ રહ્યા હતા તે સમયે ગામના કોઝવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાણીના પ્રવાહમાં તણાયા હતા બનાવના પગલે મહુવા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ બનાવ સ્થળ પર પહોંચી છે અને વૃદ્ધ ની શોધખોળ હાથ ધરી છે