કડાણા: કડાણા તાલુકામાં પીએમએવાય સર્વેની કામગીરીની સ્થળ હાજરી ની તાલુકા વિકાસ અધિકારી દ્વારા ચકાસણી કરવામાં આવી
Kadana, Mahisagar | Jul 31, 2025
મહીસાગર જિલ્લામાં કડાણા તાલુકામાં પીએમએવાય સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે તે અંતર્ગત આજે તાલુકા વિકાસ અધિકારી દ્વારા...