ખારવા સમાજના પટેલ દ્વારા રંગબારા બંદરે ગણપતિ વિસર્જનને પગલે તૈયારીઓ સુનિશ્વિત કરવામાં આવી
Veraval City, Gir Somnath | Aug 30, 2025
વેરાવળના રંગબારા બંદરે વેરાવળ તેમજ આસપાસના મોટા ભાગના ગણપતિજીનું વિસર્જન કરવામાં આવતું હોય છે.ત્યારે અખિલ ગુજરાત માછીમાર...