Public App Logo
Jansamasya
National
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth

વસો: માર્ગ અને મકાન વિભાગના સ્ટેટ કાર્યપાલક ઇજનેર દ્વારા વસો ચોકડી ખાતે સ્થળ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યુ

Vaso, Kheda | Jul 18, 2025
માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા ખેડા જિલ્લામાં વરસાદી સમયમાં ક્ષતિગ્રસ્ત થયેલ રોડ રસ્તાનુ સમારકામ પુરજોશે ચાલી રહ્યુ છે. આ કામગીરીનું નિરિક્ષણ કરવા માટે અધિક્ષક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ અમદાવાદ,વર્તુળ, હિતેશ soliya ખેડા જિલ્લામાં વસો ચોકડી સહિતના વૈવિધ્ય વિસ્તારોની ચાલતી એ રોડ રીપેરીંગની કામગીરીની સ્થળ મુલાકાત કરી નિરીક્ષણ કર્યું હતું.

MORE NEWS