કપડવંજ: સાવલી માં ઇનામદારપરિવાર દ્વ્રારાઆયોજીત આદ્યશક્તિગરબાનો પ્રારંભ
સાવલીના ભાઠીયામેદાનમાં સ્થાનિકધારાસભ્ય સંચાલિત મહેન્દ્રભાઈજશભાઈ ઇનામદાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વ્રારા ગ્રામીણકક્ષાએ શહેરમાં યોજાતા પ્રાયોજીતગરબાની સમકક્ષ ભવ્યવિશાળ મોટાગરબાગ્રાઉન્ડમાં પ્રખ્યાત ગાયકવૃંદ દ્વ્રારાનિઃશુલ્ક આદ્યશક્તિગરબામહોત્સવ 2025 નું આયોજન કરાયુ