સિહોર: ટાણા ગુંદાળા ગામે દીપડાને પૂર્યો પાંજરે ઘણા દિવસથી આસપાસમાં આટા ફેરા મારતા હોય ફોરેસ્ટની ટીમ દ્વારા પાંજરે પૂર્યો
Sihor, Bhavnagar | Jul 31, 2025
સિહોર તાલુકાના ટાણા પાસે આવેલ ગુંદાળા ગામ ના આસપાસ વિસ્તાર માં દીપડાએ દેખા દેતા નાના એવા ગામમાં ફફડાટ ઘૂસી ગયો હતો તે...