માર્ગ અને મકાન વિભાગ દ્વારા શહેરમાં વર્ષો જૂની જર્જરીત સરકારી આવાસોની બિલ્ડીંગો પાડી અને તેની જગ્યાએ નવા 324 આવાસો બનાવવામાં આવશે જેમાં બે રૂમ એક હોલ કિચન તેમજ ગાર્ડન સહિતની સુવિધાઓ આ અવાજમાં જોવા મળશે જેમાં કર્મચારીઓ અને અધિકારીઓ માટે ના નવા આવાસો બે વર્ષમાં કામગીરી પૂર્ણ થશે તેવું માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક એન્જિનિયર એ જણાવ્યું હતું