વઢવાણ: સુરેન્દ્રનગર રાજકોટ રોડ પર બેંક અને પેટ્રોલ પંપ પાસે પાણી ભરાતા સ્થાનિક લોકો અને વાહનચાલકોને હાલાકી
#Jansamasya
Wadhwan, Surendranagar | Sep 5, 2025
સુરેન્દ્રનગર રાજકોટ રોડ પર આવેલી uco bank અને પેટ્રોલ પંપ સહિત આ રોડ ઉપર અનેક વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે ત્યારે રાજકોટ...