વાવ: માવસરી પોલીસ મથકે વંદે માતરમ રાષ્ટ્રગીતને 150 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી
માવસરી પોલીસ મથકે IGPની અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રગાન અને સ્વદેશી અપનાવો નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો .પોલીસ સ્ટાફ અને IGP સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રગીત વંદે માતરમની 150 વર્ષ પૂર્ણ થતા સરહદ પર IPS અધિકારીઓએ ઉજવણી કરી વંદે માતરમ રાષ્ટ્રગીતની ઉજવણી સમયે પોલીસ શહીત સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.