આણંદ શહેર: સાઈબાબા જનસેવા ટ્રસ્ટ, આણંદ દ્વારા માટીની ૩ ફુટ (ઇકોફ્રેન્ડલી )સુધીની મૂર્તિ નું ગણેશ વિસર્જન નું આયોજન કરવામાં આવ્યું
Anand City, Anand | Sep 6, 2025
સાઇબાબા જન સેવા ટ્રસ્ટ દ્વારા પાંચ નદીના જળથી ૧૦૭ જેટલા માટીના ગણેશ પ્રતિમાઓનું કુંડમાં વિસર્જન કરાયું,આ વર્ષે ગણેશોત્સવ...