શહેરા: પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડૉ.હરેશભાઈ દૂધાતે શહેરામાં ગણેશજીની શોભાયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું
Shehera, Panch Mahals | Aug 28, 2025
પંચમહાલ જીલ્લાના શહેરા નગરમાં આગામી દિવસોમાં ગણેશજીની શોભાયાત્રા નીકળનાર છે ત્યારે પંચમહાલ જીલ્લાના નવનિયુક્ત પોલીસ વડા...