પલસાણા: શ્રી મહાકાલેશ્વર ધામ ચલથાણ ખાતે શ્રી શિવ મહાપુરાણ કથામાં માતા પાર્વતી પ્રાગટય ઉત્સવ મનાવવામાં આવ્યો. ભક્તો ગરબે ઝૂમ્યા
Palsana, Surat | Aug 19, 2025
ભાગવતાચાર્ય પરમ પુંજય શ્રી પંકજદાદા વ્યાસ ( ધરમપુરવાળા) ના મુખેથી સંગીતના સથવારે ભક્તોને રસ પાન કરી રહ્યા હતા ત્યારે...