મોડાસા: ખલીકપુર ખાતે નવીન પોલીસ ચોકી નું ઉદ્ઘાટન કરતાં મંત્રી
રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે મોડાસાના સહયોગ બાયપાસ ચોકડી ખલીકપુર ખાતે મોડાસા ટાઉન પોલીસની નવીન પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે 22 સપ્ટેમ્બરના રોજ સાંજના આરસામાં ઉદ્ઘાટન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં અરવલ્લી જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા