પાલીતાણા: તળાજા રોડ માર્કેટિંગ યાર્ડ 26 તારીખ સુધી બંધ રહેશે યાદી જાહેર કરાય
પાલીતાણા ના તળાજા રોડ પર આવેલ માર્કેટિંગ યાર્ડ 26 તારીખ સુધી બંધ રહેશે 20 તારીખથી 26 તારીખ સુધી રજા જાહેર કરવામાં આવી દિવાળીના તહેવારોને લઈને રજા જાહેર કરાય જેમાં હરાજી કરી કામગીરી બંધ રહેશે ખેડૂતો વેપારી એજન્ટ મિત્રોને માર્કેટિંગ યાર્ડ દ્વારા યાદી જાહેર કરી જાણ કરવામાં આવી છે 27 તારીખે રાબેતા મુજબ શરૂ થશે