મહુવા: બગદાણાના નવનીત બાલધીયા નો માફી માગતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
આજરોજ તારીખ 4 એપ્રિલ 2026, શનિવારના બપોરના ત્રણ વાગ્યાની આસપાસ એક મહત્વપૂર્ણ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો છે. બહુચર્ચિત બગદાણા મારી મારી કેસમાં ચર્ચામાં રહેલા નવનીત બાલદીયા ગઈકાલે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. કોંગ્રેસમાં જોડાયા બાદ તેમણે મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી હતી. પરંતુ, આ પ્રતિક્રિયા દરમિયાન રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ કું