આજે શનિવારે સાંજે 5 વાગ્યાની આસપાસ સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે ૧૧ થી ૧૪ ડિસેમ્બર દરમિયાન કાર્યક્રમ યોજાશે જે અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઇ હતી.રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની શતાબ્દી યાત્રા અને નેતૃત્વની દિશા અને ભૂમિકા નક્કી કરાશે. ૬ સર સંઘચાલકના જીવનને ધ્યાને લઈને સંઘની યાત્રા અને રિસર્ચ પેપર મૂકવામાં આવશે.૧૯૨૫ થી ૨૦૨૫ દરમિયાન પ્રતિબંધ અને પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા જેવા વિષય પર ચર્ચા થશે. ડોક્યુમેન્ટેડ બાબતો અહીંયા મૂકવામાં આવશે.