વેજલપુર: ગુજરાત હાઇકોર્ટમાં પતિની હેબિયસ કોર્પસ અરજી: પત્ની 5 વર્ષના બાળકને લઈને પ્રેમી સાથે જતી રહી
ગુજરાત હાઇકોર્ટમાં પતિની હેબિયસ કૉર્પસ અરજી: પત્ની 5 વર્ષના બાળકને લઈને પ્રેમી સાથે જતી રહી, પુત્રનો કેનેડિયન પાસપોર્ટ; બંને વિદેશ જતા રહે તેવી શકયતા..