મોરબી: પ્રાચીન પરંપરા અને શેરી ગરબા ના ઉદેશ્ય ને સાર્થક કરતી મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલી ગજાનંદ પાર્ક સોસાયટી
Morvi, Morbi | Sep 26, 2025 મોરબી શહેરમાં ચાલુ વર્ષે અર્વાચીન ગરીબીનો ક્રેઝ ઘટ્યો છે અને લોકો ફરી પ્રાચીન ગરબા તરફ વળી ગયા છે ત્યારે શેરી ગરબાથી લોકોમાં એકતા વધે છે અને તાકાત વધે છે અને આપણી સંસ્કૃતિ પણ સચવાય છે જેથી લોકો પાછા શેરી ગરબા તરફ વળી રહ્યા છે ત્યારે મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલ ગજાનંદ પાર્ક સોસાયટીમા પ્રાચીન પરંપરા અને શેરી ગરબાના ઉદશ્યને આ ગરબી જાણે સાર્થક કરતી હોય તેવો માહોલ રાત્રીએ સર્જાય છે. ત્યારે શું કહ્યું આ વિશે જુઓ ત્યાંના આયોજકે