ગારિયાધાર: વેળાવદર ગામે વન મહોત્સવ કાર્યક્રમ કરાયો વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
વેળાવદર ખાતે વન મહોત્સવ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં વન વિભાગના અધિકારીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો કરી ગ્રામજનો લોકોને વન પર્યાવરણ બચાવવા અંગે માર્ગદર્શન કહ્યું હતું જેમાં આગેવાનો વીડી સોરઠીયા, નિલેશ રાઠોડ સહિત ઉપસ્થિત રહ્યા હતા