આણંદ: આણંદના બાકરોલ સ્થિત યુગપુરુષ વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે જિલ્લા કક્ષાના નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી
Anand, Anand | Aug 29, 2025
નૅશનલ સ્પોર્ટ્સ ડે ની આ વર્ષે "હર ગલી હર મેદાન, ખેલે સારા હિન્દુસ્તાન ,ખેલે ભી ઔર ખીલે ભી" થીમ અંતર્ગત ઉજવણી કરવામાં આવી...