માંગરોળ તાલુકાના તરસાડી નગરમાં ગટર લાઈનના ખોદકામને કારણે રસ્તાઓ ખરાબ થઈ જતા લોકો પરેશાન થઈ ગયા છે બિરસા મુંડા સર્કલ તેમજ ઉટીયાદરા રોડ સહિતના રસ્તાઓ એકદમ ખરાબમાં છે
માંગરોળ: તરસાડી નગરમાં ગટર લાઈનના ખોદકામને કારણે રસ્તાઓ ખરાબ થઈ જતા લોકો પરેશાન - Mangrol News