કડી: મહેસાણા અમદાવાદ હાઇવે ઉપર આવેલ ગણેશપુરા પાટીયા પાસે કાર ચાલકે રીક્ષાને ટક્કર મારતા અકસ્માત 4 ને ઈજા, cctv ફૂટેજ
Kadi, Mahesana | Sep 2, 2025
આજરોજ 2 સપ્ટેમ્બર ના રોજ મળતી માહિતી મુજબ મહેસાણા અમદાવાદ હાઈવે પર ગણેશપુરા પાટિયા નજીક અકસ્માત સર્જાયો હતો.જેમાં એક કાર...