અમદાવાદ શહેર: મુન્દ્રામાં 3 હજાર કિલો હેરોઇન પકડાવવાના કેસમાં એક આરોપીને હાઈકોર્ટે જામીન આપ્યા
Ahmadabad City, Ahmedabad | Sep 6, 2025
ગુજરાત હાઇકોર્ટમાં ઇસ્વીન્દર સિંધ નામના આરોપીને 50 હજારના બોન્ડ ઉપર શરતી જામીન આપ્યા છે. જેને એડવોકેટ આફતાબ હુસૈન અંસારી...