બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે જાહેર મંચ ઉપરથી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનાવવા માટેનું નિવેદન આપ્યું છે તેમને કહ્યું કે એકવાર ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનાવો અને ધાનેરામાં પાણી ન આવે તો ફરી તમારી પાસે વોટ નહીં માંગીએ તેમનું આ નિવેદન આજે શનિવારે રાત્રે 8 કલાક આસપાસ વાયરલ થયું છે.