ખંભાત જિલ્લા પંચાયતની કુલ 6 બેઠકોમાંથી 2 બેઠકો (નગરા અને શક્કરપુર) 'સામાન્ય સ્ત્રી' માટે, 1 બેઠક (ગોલાણા) 'પછાત વર્ગ સ્ત્રી' માટે અનામત છે.ઉંદેલ અને વટાદરા બેઠકો 'બિન અનામત સામાન્ય' શ્રેણીમાં છે, જ્યારે કલમસર 'પછાત વર્ગ સામાન્ય' શ્રેણીમાં આવે છે.દરેક મુખ્ય બેઠક સાથે તેની આસપાસના અંદાજે 3 થી 5 ગામોને સાંકળીને એક મતદાર મંડળ બનાવવામાં આવ્યું છે.