Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

તળાજા: તળાજા નજીક હિટ એન્ડ રનનો બનાવ: અજાણ્યા વાહનની ટક્કરથી યુવાનનું મોત

Talaja, Bhavnagar | Apr 25, 2026
મળતી માહિતી મુજબ, અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોટડી ગામના રહેવાસી રમેશભાઈ બાંભણીયા સુરતથી પોતાના વતન પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તળાજા નજીક લાંગડી ગામ પાસે જનકપુરી વિદ્યાલયથી આરાધ્યા હોટલ વિસ્તારમાં પહોંચતા અજાણ્યા વાહનચાલકે તેમને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રમેશભાઈને માથા, હાથ અને શરીરના ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.