વઢવાણ: શહેરમાં પતરાવાળી ચોકના કોમ્પ્લેક્સમાં દુકાનમાં ગેરકાયદેસર શટર મૂકવા મામલે વેપારીઓએ મહાનગરપાલિકામાં રજૂઆત કરી
Wadhwan, Surendranagar | Aug 4, 2025
સુરેન્દ્રનગર પતરાવાળી મેઇન ચોકમાં આવેલ કોમ્પલેક્ષમાં આવેલ એક દુકાનમાં દિવાલ તોડી દુકાન ધાર કે ગેરકાયદેસર શટર મૂક્યું...