જાફરાબાદ: કોસ્ટગાર્ડ અને સ્થાનિક માછીમારોનુ સંયુક્ત ઓપરેશન, જાફરાબાદ દરિયામાં કોસ્ટગાર્ડ સાથે માછીમારોની શોધખોળ તેજ કરાઈ
Jafrabad, Amreli | Aug 29, 2025
જાફરાબાદ દરિયામાં 10 દિવસ પહેલાં 3 બોટ ડૂબી જતા 11 ખલાસી લાપતા થયા હતા. કોસ્ટગાર્ડની ટીમો સાથે સાથે હવે સ્થાનિક...