સાવરકુંડલા: એસ.ઓ.જી.નો દરોડો:સાવરકુંડલામાં લાયસન્સ વિના ફટાકડાનો જથ્થો ઝડપાયો,રૂ.18 હજારનો મુદ્દામાલ કરાયો કબજે
સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાયસન્સ વિના તથા ફાયર સેફ્ટીના સાધનો વગર ફટાકડાનું વેચાણ કરનાર આરોપીને અમરેલી એસ.ઓ.જી.એ ઝડપી લીધો. તેની પાસે રૂ. 18,060ના ફટાકડાનો જથ્થો કબજે થયો.