અંકલેશ્વર: અંકલેશ્વર તાલુકાના નવાગામ કરારવેલ નજીકથી પસાર થતી પોલક નદીનું પાણી બ્રિજને લગોલગ વહેતા જોવા મળ્યું હતું.
Anklesvar, Bharuch | Sep 4, 2025
અંકલેશ્વર પંથકમાં આજરોજ સવારથી જ અવિરત વરસાદને પગલે ઠેરઠેર પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી છે.ત્યારે અંકલેશ્વર તાલુકાના...