જૂનાગઢ: તાલુકાના બંધાળા ગામે ધણખુ સાથે બાઈક અથડાતા આધેડ નું મોત
જૂનાગઢ તાલુકાના બંધાળા થી પતિ પત્ની ખરીદી માટે જતા હતા બીલખા રસ્તામાં ઓચિંતા ધણખૂંટ આડો પડતા પતી પત્ની બન્ને પટકાયા હતાબંધાળા ના લાલજીભાઈ માધાભાઈ વાળા નુ ઘટના સ્થળે મોત પત્ની ને સામાન્ય ઇજા થઈ.