કડી: અમદાવાદ મહેસાણા હાઇવે ઉપર આવે ધનાલી પાટીયા પાસે બટાકા ભરેલ ટ્રક પલ્ટી, સદનસીબે મોટી જાનહાની ટળી
Kadi, Mahesana | Sep 10, 2025
આજરોજ 10 સપ્ટેમ્બર ના રોજ સાંજના સમયે કડી અમદાવાદ મહેસાણા હાઇવે પર આવેલ ધનાલી પાટીયા પાસે એક બટાકા ભરેલ ટ્રક પલ્ટી મારી...