દિયોદરના ગોલવી શાળાના આચાર્યની બદલી રોકવા માટે ગ્રામજનોએ જિલ્લા શિક્ષણા અધિકારીની કચેરીએ રજૂઆત કરી
Palanpur City, Banas Kantha | Oct 8, 2025
દિયોદરના ગોલવી શાળાના આચાર્યની બદલી રોકવા માટે ગ્રામજનોએ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ રજૂઆત કરી હોવાની જાણકારી આજે બુધવારે રાત્રે 8:30 કલાક આસપાસ મળી છે અગાઉ ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી હતી.