વલસાડ: સીટી પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં ઝડપાયેલા બે આરોપીને કોર્ટમાં રજૂ કરતા 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા
Valsad, Valsad | Sep 13, 2025
શનિવારના 3 કલાકે સીટી પોલીસે આપેલી આરોપીની વિગત મુજબ વલસાડ શહેરના આરપીએફ અને પારડી સાંઢ પર ખાતે ગણપતિ વિસર્જનના દિવસે એક...