સોલર પ્લાન્ટમાંથી કેબલની ચોરી કરતી ગેંગના બે શખ્સોને બનાસકાંઠા એલસીબીની ટીમને ઝડપી લીધા છે આજે શનિવારે રાત્રે 8:30 કલાકે એલસીબીની ટીમે જાણકારી આપી હતી કે બે શખ્સોને ઝડપીને 2.62 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બંને શખ્સોએ હાલમાં ચાર ગુનાઓની કબૂલાત કરી છે.