જામનગર શહેર: શરૂ સેક્શન રોડ પર બાંધકામ સાઈટ પર કામ કરતા શ્રમિકને લાગ્યો વીજ કરંટ, યુવક સારવાર હેઠળ
Jamnagar City, Jamnagar | Aug 9, 2025
જામનગરમાં બાંધકામ સાઈડ પર કામ કરતા શ્રમિક યોગેશ બીજલભાઈ રાઠોડને લાગ્યો વીજ કરંટ. શરૂ સેક્સન રોડ પર આવેલ જુના બાંધકામ પર...