યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિર ખાતે શાંતિ અને સર્વ કલ્યાણ અર્થે 24 કરોડ નાવાર્ણ મંત્રોની આહુતિ આપવાની પ્રક્રિયા આજે ગુરુવારના રોજ શરૂ કરાઈ હતી આ અવસરે હાલોલ જાંબુઘોડાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર પરિવાર સાથે હાજર રહ્યા હતા અને માહિતી આપી હતી
જાંબુઘોડા: પાવાગઢ મંદિર ખાતે 24 કરોડ નર્વાણ મંત્ર આહુતિ અનુષ્ઠાન શુભારંભને લઈને ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે માહિતી આપી - Jambughoda News