આજે બપોરે 1:30 વાગ્યાના અરસામાં વાસદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર વાસદ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો વાસદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એટલે કે વાસદ ચોકડી પાસે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન વાસદ ચોકડી પાસે આણંદ બાજુ જવાના રસ્તા ઉપર એક સીએનજી રીક્ષા લોકોને અડચણરૂપ તેમજ જિંદગી જોખમાય થાય તે રીતના ઉભી રાખી રાખી હતી જેને લઈને રીક્ષા ચાલક સુનિલકુમાર પ્રભાતભાઈ પરમાર વિરુદ્ધ 185 મુજબ કાયદેસરની ફરિયાદ વાસદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી