સોજીત્રા: ખણસોલ શહીત વિવિધ ગામોમાં રોપા ઉછેર કેન્દ્રમા કમોસમી વરસાદને લઈને નુકસાનની ભીંતી
Sojitra, Anand | Oct 29, 2025 સોજીત્રા તાલુકાના ખણસોલ ગામે રોપા ઉછેર કેન્દ્રમાં કમોસમી વરસાદને લઈને નુકસાનની બીતી સેવાઈ રહી છે.ટામેટી, મરચી, રીંગણી, તમાકુ અને હજારીના ફુલના છોડને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.છોડ કહોવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.