વઢવાણ: જુદા બંદૂક ના કારણે થયેલ બારા બારીમાં આઠ લોકો ગાયક 11 શખ્સો સાથે વઢવાણ પોલીસ પત્ર કે સામસામે ફરિયાદ નોંધાય
વઢવાણ ધરમ તળાવ પાસે નદીના કાંઠે વઢવાણ વિકાસ વિદ્યાલય પાસે વિસ્તારમાં બે પરિવારો વચ્ચે અગાઉ થયેલ ઝઘડાના મનદુઃખ તેમજ મહિલા રિસામણે હોય તેનો કોર્ટમાં દાવો મૂક્યો છે તેમજ લાકડી જેવા હથિયાર સાથે મારા મારી નો બન્યો હતો જેમાં મહિલા સહિત આઠ લોકો ને નાની મોટી ઇજાઓ પહોંચી હતી અને 11 શખ્સો સામે વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાય છે