ગરબાડા: અભલોડ ખાતે આમ આદમી પાર્ટીની જનસભા યોજાય મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા.
Garbada, Dahod | Sep 14, 2025 મિશન 2027 અંતર્ગત 133 ગરબાડા વિધાનસભા અભલોડ જિલ્લા પંચાયત*આમ આદમી પાર્ટીના ગુજરાત જોડો અભિયાન અંતર્ગત ગરબાડાના અભલોડ ખાતે પ્રદેશના તેમજ જિલ્લાના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં જનસભા યોજાઈ હતી.* આ સભામાં સ્થાનિકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ચૈતર ભાઈ વસાવા અને AAP ની કામની રાજનીતિ સાથે જોડાયા..