હાલોલ: શહેરના રાત્રિ બજારની બાજુમાં કણજરી રોડ પર નવીન બની રહેલા સીસી રોડનું કામ અધવચ્ચે અટવાયું,સ્થાનિકોએ હેરાન.#jansamasya
Halol, Panch Mahals | Sep 12, 2025
હાલોલના કણજરી રોડ ઉપર રાત્રિ બજારની બાજુમાં કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવી રહેલો નગરપાલિકાનો સીસી રોડ નું કામ પાછલા છ...