ભરતનગર ના જવાન CRPF તાલીમ પૂર્ણ કરી વતન પરત ફરતા ભવ્ય સ્વાગત.ભાવનગર જિલ્લાના યુવાન હર્ષ જગીશભાઈ ગોહિલે CRPFની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી વતન પરત ફરતા તેમના સન્માનમાં ભવ્ય સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.આજે ભરતનગર 12 નંબર બસ સ્ટેન્ડથી તેમની શોભાયાત્રા નીકળી હતી,દેશની સુરક્ષા માટે સેવા આપતા યુવાનના ગૌરવસભર સિદ્ધિને લઈને પરિવારજનો, મિત્રવર્તુળ અને સ્થાનિક લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હર્ષ